Gujarat Driving Licence
A Tap & Type initiative
Home
Procedure
Traffic Rules
English verison?
Driving licence exam & test book in GUJARATI
1 .
તમે સાંકળા નાળા પાસે પહોચો છો, સામેથી નાળા માં બીજું વાહન પ્રવેશે છે, તમે શું કરશો?
તમારી ઝડપ વધારી જેમ બને તેમ ઝડપ થી નાળું પસાર કરશો.
હેડ લાઈટ ચાલુ કરી નાળું પસાર કરશો.
સામેનું વાહન પસાર થાય ત્યાં સુધી થોભી ત્યાર બાદ આગળ વધશો.
2 .
રાહદારીઓ માટેના ક્રોસિંગ ઉપર રાહદારી રોડ ક્રોસ કરવા ઉભા હોય ત્યારે તમે શું કરશો?
હોર્ન વગાડી આગળ વધશો.
વાહન ધીમું પાડીને હોર્ન વગાડી આગળ વધશો.
વાહન ઉભું રાખી દઈ રાહદારીઓ રોડ ક્રોસ કરી લે ત્યાં સુધી થોભી પછી આગળ વધશો.
3 .
નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?
ડાબી બાજુ હાંકો.
ડાબી બાજુ રસ્તો નથી.
ફરજીયાત ડાબી બાજુ રસ્તો રાખો.
4 .
નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?
વાહન થોભો.
નો પાર્કિંગ.
આગળ હોસ્પિટલ છે.
5 .
નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?
આગળ પુલ છે.
નાસ્તા પાણી માટે નો સ્ટોલ છે.
આગળ હોડી સેવા છે.