English verison?

Driving licence exam & test book in GUJARATI

1 . તમે સાંકળા નાળા પાસે પહોચો છો, સામેથી નાળા માં બીજું વાહન પ્રવેશે છે, તમે શું કરશો?

2 . રાહદારીઓ માટેના ક્રોસિંગ ઉપર રાહદારી રોડ ક્રોસ કરવા ઉભા હોય ત્યારે તમે શું કરશો?

3 . નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

4 . નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?

5 . નીચે મુજબ ની નિશાની શું બતાવે છે?